દાહોદ જિલ્લાના‌ ભથવાડા ટોલ પ્લાઝા પર પિપલોદ ગાડી ના ચાલકો જોડે મહિનાનો લોકલ પાસ રીન્યુ કરવા માટે પૈસા લઈને પાવતી આપતા નથી

હિન્દ ન્યુઝ, દાહોદ દાહોદ જિલ્લાના ભથવાડા ગામમાં ટોલ પ્લાઝા આવેલું છે. જેમાં દરરોજ ની હજારો ની સંખ્યા માં ગાડીઓ પસાર થાય છે. જેમાં ભથવાડા ટોલ પ્લાઝા થી થોડીક દોરી પર પિપલોદ ગામ આવેલું છે. જે પીપલોદ ગામના ‌ગાડીઓના માલિકો જે વ્યાપારીઓ દરરોજ અપડાઉન કરતા હોય છે. જેના જોડે ગાડી પસાર કરવા માટે પૈસાની માંગણી કરે છે કે પૈસા આપો નહીં તો મહિનાનો લોકલ પાસ કરવાની માંગણી કરે છે ને કહે છે કે તમે પાસ કરવો નહીં તો અહીં તમને પૈસા ભરવા પડશે. પિપલોદ ગામ ના ગાડી માલિકો ને વધારે હેરાન … Continue reading દાહોદ જિલ્લાના‌ ભથવાડા ટોલ પ્લાઝા પર પિપલોદ ગાડી ના ચાલકો જોડે મહિનાનો લોકલ પાસ રીન્યુ કરવા માટે પૈસા લઈને પાવતી આપતા નથી